શ્રી ધીરજલાલ ધરમશીભાઈ જીમુલિયા | ૯૩૫૫૬ ૫૩૫૭૭
શ્રી નટવરલાલ ધરમશીભાઈ જીમુલિયા | ૬૪૨૬૦ ૪૮૪૫૫
શ્રી જેન્તીલાલ રતિલાલ જીમુલિયા | ૯૯૮૬૪ ૪૦૨૩૨
શ્રી અશ્વિનકુમાર જમનાદાસ જીમુલિયા | ૮૭૮૦૧ ૬૦૦૬૧
શ્રી પ્રવિણકુમાર જમનાદાસ જીમુલિયા | ૯૩૪૩૩ ૨૦૬૬૦
શ્રી કાન્તીલાલ રતિલાલ જીમુલિયા | ૯૮૨૫૫ ૩૭૯૬૮
જીમુલિયા
પરિવાર ના જયશ્રી કૃષ્ણ
કથા પ્રારંભ થવાને બાકી સમય
૦૦દિવસ
૦૦કલાક
૦૦મિનિટ
૦૦સેકન્ડ
જયશ્રી કૃષ્ણશ્રી ગણેશાય નમઃજય માતાજી
શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
કથા સ્થળ
શ્રી વ્રજધામ જલારામ વાડી, ઉના
કથા સમય
સવારે ૯:૩૦ થી ૧૨:૩૦
સાંજે ૪ થી ૭
શ્રી ગણેશાય નમઃ
જય માતાજી
જયશ્રી કૃષ્ણ
પરમ ભગવદીય શ્રી,
સહર્ષ જણાવવાનું કે ઠાકોરજી તથા કુળદેવી માતાજીની અસીમ કૃપાથી મોક્ષદાયીની
શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
નું આયોજન કરેલ છે.
“અમે તો માત્ર નિમિત્ત છીએ. કરનાર તો શ્રીજીબાવા છે”
આ પાવન અવસરે આપ સૌ સહપરિવાર સહિત આ અલૌકિક કથારૂપી અમૃતનું રસપાન કરવા અને અમારો આ મનોરથ પૂર્ણ કરવા માટે પધારવા અમારું હૃદયપૂર્વક નિમંત્રણ છે.