॥ જય શ્રી કૃષ્ણ ॥

શ્રીમદ્ ભાગવત

સપ્તાહ જ્ઞાનયજ્ઞ

જયશ્રી કૃષ્ણશ્રી ગણેશાય નમઃજય માતાજી

શ્રીમદ્ ભાગવત

સપ્તાહ જ્ઞાનયજ્ઞ
કથા પ્રારંભ
કારતક સુદ નોમ
તા.૧૮-૧૧-૨૦૨૬
કથા સ્થળ : શ્રી વ્રજધામ જલારામ વાડી, ઉના
કથા વિરામ
કારતક સુદ પૂનમ
તા.૨૪-૧૧-૨૦૨૬
શ્રી,
॥ નિમંત્રક ॥
શ્રી ધીરજલાલ ધરમશીભાઈ જીમુલિયા | ૯૩૫૫૬ ૫૩૫૭૭ શ્રી નટવરલાલ ધરમશીભાઈ જીમુલિયા | ૬૪૨૬૦ ૪૮૪૫૫ શ્રી જેન્તીલાલ રતિલાલ જીમુલિયા | ૯૯૮૬૪ ૪૦૨૩૨ શ્રી અશ્વિનકુમાર જમનાદાસ જીમુલિયા | ૮૭૯૦૧ ૬૭૦૬૧ શ્રી પ્રવિણકુમાર જમનાદાસ જીમુલિયા | ૯૩૪૩૩ ૨૦૬૬૦ શ્રી કાન્તીલાલ રતિલાલ જીમુલિયા | ૯૮૨૫૫ ૩૭૬૯૮
જીમુલિયા
પરિવાર ના જયશ્રી કૃષ્ણ
કથા પ્રારંભ થવાને બાકી સમય
૦૦દિવસ
૦૦કલાક
૦૦મિનિટ
૦૦સેકન્ડ
જયશ્રી કૃષ્ણશ્રી ગણેશાય નમઃજય માતાજી
શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

કથા સ્થળ

શ્રી વ્રજધામ જલારામ વાડી, ઉના

કથા સમય

સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સાંજે ૪ થી ૭
શ્રી ગણેશાય નમઃ
જય માતાજી
જયશ્રી કૃષ્ણ
પરમ ભગવદીય શ્રી,
સહર્ષ જણાવવાનું કે ઠાકોરજી તથા કુળદેવી માતાજીની અસીમ કૃપાથી મોક્ષદાયીની
શ્રીમદ્ ભાગવત
સપ્તાહ જ્ઞાનયજ્ઞ
નું આયોજન કરેલ છે. “અમે તો માત્ર નિમિત્ત છીએ. કરનાર તો શ્રીજીબાવા છે” આ પાવન અવસરે આપ સૌ સહપરિવાર સહિત આ અલૌકિક કથારૂપી અમૃતનું રસપાન કરવા અને અમારો આ મનોરથ પૂર્ણ કરવા માટે પધારવા અમારું હૃદયપૂર્વક નિમંત્રણ છે.
કથા વક્તા શ્રી વલ્લભ કૃપાથી માળીયા હાટીનાના નિવાસી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભાગવત કથાકાર સારસ્વત બ્રાહ્મણ શાસ્ત્રી શ્રી કેતનભાઈ પેરાણી બિરાજી સંગીતના સથવારે ભાગવત કથાનું રસપાન કરાવશે.
સ્નેહાધિન
સ્વ. લવજીભાઈ દેવજીભાઈ જીમુલિયા સ્વ. ધરમશીભાઈ લવજીભાઈ જીમુલિયા સ્વ. જમનાદાસ લવજીભાઈ જીમુલિયા સ્વ. રતિલાલ લવજીભાઈ જીમુલિયા સ્વ. મોંઘીબેન લવજીભાઈ જીમુલિયા સ્વ. જયાબેન ધરમશીભાઈ જીમુલિયા સ્વ. મંજુલાબેન જમનાદાસ જીમુલિયા સ્વ. પ્રભાબેન રતિલાલ જીમુલિયા શ્રી ધીરજલાલ ધરમશીભાઈ જીમુલિયા - રાજકોટ શ્રી અશ્વિનકુમાર જમનાદાસ જીમુલિયા - હૈદરાબાદ શ્રી નટવરલાલ ધરમશીભાઈ જીમુલિયા - રાજકોટ શ્રી જેન્તીલાલ રતિલાલ જીમુલિયા - ગીર ગઢડા શ્રી પ્રવિણકુમાર જમનાદાસ જીમુલિયા - હૈદરાબાદ શ્રી કાન્તીલાલ રતિલાલ જીમુલિયા - ગીર ગઢડા સ્વ. ઉષાબેન નટવરલાલ જીમુલિયા - રાજકોટ શ્રી દક્ષાબેન જેન્તીલાલ જીમુલિયા - ગીર ગઢડા શ્રી હિનાબેન પ્રવિણકુમાર જીમુલિયા - હૈદરાબાદ શ્રી પ્રકુલાબેન કાન્તીલાલ જીમુલિયા - ગીર ગઢડા શ્રી હિરેન નટવરલાલ જીમુલિયા - રાજકોટ શ્રી કશ્યપ પ્રવિણકુમાર જીમુલિયા - કેનેડા શ્રી જસ્મીન પ્રવિણકુમાર જીમુલિયા - હૈદરાબાદ શ્રી હિનાબેન હિરેનભાઈ જીમુલિયા - રાજકોટ શ્રી પ્રીયાશા કશ્યપભાઈ જીમુલિયા - કેનેડા શ્રી પ્રગતિ જસ્મીન જીમુલિયા - હૈદરાબાદ શ્રી દિપ જેન્તીલાલ જીમુલિયા - ગીર ગઢડા શ્રી જય કાન્તીલાલ જીમુલિયા - ગીર ગઢડા શ્રી શ્યામ કાન્તીલાલ જીમુલિયા - ગીર ગઢડા શ્રી હિયાન હિરેનભાઈ જીમુલિયા - રાજકોટ શ્રી માધુરીબેન રાહુલકુમાર ભંભાણી - રાજકોટ શ્રી ભક્તીબેન સમીરકુમાર તન્ના - હૈદરાબાદ શ્રી બીનાબેન જેન્તીલાલ જીમુલિયા - ગીર ગઢડા શ્રી આરનાબેન કશ્યપ જીમુલિયા - કેનેડા
નકશો જુઓ ફોન કરો +91 93463 20660 ફોન કરો +91 99794 40232 ફોન કરો +91 98255 37698